વડોદરા શહેરમાં શાળા બાદ હવે નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ કરતાં કંઈ ન મળ્યું

Jul 5, 2025 - 23:00
વડોદરા શહેરમાં શાળા બાદ હવે નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ કરતાં કંઈ ન મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News: વડોદરા શહેરમાં ગત દિવસમાં અનેક શાળાઓ બાદ એક હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. આજે (5 જુલાઈ) વડોદરામાં લોર્ડ્સ રિવાઈવલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. જે અંગે હોટલ મેનેજર દ્વારા સયાજીગંજ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ દ્વારા હોટલમાં રહેલા તમામ ગેસ્ટને તાત્કાલિક સુરક્ષિત બહાર લવાયા હતા. હોટલના તમામ 48 રૂમની તપાસ કરાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0