વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા

Apr 5, 2026 - 03:30
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા શહેરના ૨૫ પીઆઇની આંતરિક બદલીઓ તેમજ બહારથી આવેલા પીઆઇના પોસ્ટિંગના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં ડીસીબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડીજે ચુડાસમાને ડીસીબી પીઆઇ તરીકે મુકાયા છે.હુકમની વધુ વિગત નીચે મુજબ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર અગાઉનું સ્થળ       બદલીની નવી જગ્યા

એસ એન ગામેતી કંટ્રોલ રીઝર્વ ડીસીબી ફર્સ્ટ પીઆઇ

ડી જે ચુડાસમા          કંટ્રોલ રીઝર્વ ડીસીબી સેકન્ડ પીઆઇ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0