વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે

Jun 6, 2026 - 17:30
વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા શહેરમાં લારી-ગલ્લા ધારકો અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવનાર છે. શહેરમાં નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન નક્કી કરવા તેમજ વેન્ડર્સને લગતી ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અગાઉ વર્ષ 2017માં શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો વિગતવાર સર્વે કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં ફરી એકવાર નવેસરથી સર્વે હાથ ધરવામાં આવશે. નવા સર્વે દરમિયાન 2017ના ડેટાબેઝ અને માહિતીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0