વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ

Jul 1, 2025 - 04:00
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -






વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવવા સાથે તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર વડોદરા રેલ્વે મેડિકલ ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા વડોદરા મંડળના તમામ રેલ્વે સ્ટેશન ખાતે સમયાંતરે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવે છે. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0