વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Bullet Train Project : વડોદરા રેલવે સ્ટેશનની પાછળના ભાગે બુલેટ ટ્રેનના સેકન્ડ એકઝીટ માટે રાઈટ ઓફ યુઝથી નાળીયા પૈકીની જમીન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડને ફાળવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ કામની હકીક્ત એવી છે કે, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ બુલેટ ટ્રેનની રેલ્વે સ્ટેશનના પાછળના ભાગમાં સેકન્ડ એકઝીટ માટે પ્રિયલક્ષ્મી મિલ ગરનાળાથી મોટેલ ફાર્મ તરફ જતા કુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ નાળીયા રસ્તા પૈકીની 80 ચો.મી. જમીન બજાર કિંમતના 10 ટકા મુજબ પ્રોજેક્ટના હેતુ માટે ફકત વપરાશી હક્કે કાળવવાની માંગણી કરવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

