વડાપ્રધાન મોદી આગામી મહિને આવશે ગુજરાતના પ્રવાસે, બે કાર્યક્રમમાં આપશે હાજરી

Feb 21, 2025 - 02:00
વડાપ્રધાન મોદી આગામી મહિને આવશે ગુજરાતના પ્રવાસે, બે કાર્યક્રમમાં આપશે હાજરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM Narendra Modi Will Visit In Gujarat : ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્યના પ્રવાસે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મહત્ત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે.

વડાપ્રધાન બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0