લોકસભાની ચૂંટણી પહેલા Ahmedabad Policeની આરોપીઓ સામે લાલ આંખ

બાપુનગરમાં એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપ્યો ધર્મેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી તમંચો કર્યો જપ્ત આરોપી સામે જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ નોંધી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની ગઈ છે,પોલીસનુ દરેક વિસ્તારમાં ઠેર-ઠેર ચેકિગ ચાલી રહ્યું છે,અમદાવાદ શહેરમાં આચાર સંહિતા બાદ ગેરકાયદેસર હથિયારોના કિસ્સા વધ્યા છે તેને લઈ પોલીસે આરોપીઓને ઝડપવાની કામગીરી કરી છે. દેશી બનાવટનો તમંચો ઝડપાયો બાપુનગર રોડ પરથી એક આરોપી પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશ તંમચો ઝડપી પાડયો છે,અને આરોપી સામે હથિયાર ધારા સહિત જાહેરનામાનો ભંગ હેઠળ નોંધી છે ફરિયાદ,તંમચો કયાથી લાવ્યો અને શેના ઉપયોગ માટે લાવ્યો હતો તેને લઈ વધુ તપાસ હાથધરી છે.જે આરોપી પાસેથી આ તમંચો ઝડપાયો છે તેનુ નામ ગોવિંદભાઈ ચૌહાણ છે. અન્ય આરોપીઓ પણ ઝડપાયા પોલીસની આ ડ્રાઈવમાં અન્ય ફરાર આરોપીઓ પણ ઝડપાયા છે,તેની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 25 આરોપીઓને ઝડપી પાડયા છે,એક આરોપી 9 વર્ષથી ભાગતો ફરતો હતો એને પકડી પડાયો છે તો વેજલપુરમાં 3 એક્ટિવા ચોરીના આરોપીને ઝડપ્યો છે,તો નકલી પાસપોર્ટ સહિતના આરોપીઓ પણ પોલીસની પકડમાં આવી ગયા છે.અમદાવાદ પોલીસ કમિશનરે 25 એપ્રિલ 2024ના રોજ યોજી હતી પ્રેસ અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ યોજી હતી તેમાં જણાવ્યું હતુ કે,ચોરીમાં 26 ટકાનો ઘટાડો થયો છે. તમામ પ્રકારના ગુનાઓમાં ઘટાડો થયો છે. લૂંટમાં 28 ટકાનો ઘટાડો થયો છે. ગુનેગારોને પોલીસનો ડર લાગે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો કે ગંભીર ગુનાઓમાં 22.3 ટકા ગુનાખોરી ઘટી છે. તેમણે નવા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ પ્રકારની ગુનાખોરીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો હોવાની વાત પણ કહી. હત્યાના બનાવોમાં 46 ટકાનો ઘટાડો, લૂંટના કેસોમાં 28 ટકાનો ઘટાડો અને ચોરીના કેસોમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુનાખોરીમાં બહારની ગેંગોની સંડોવણી વધી પોલીસનું મુખ્ય કામ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઈમ વધી રહ્યો છે તેમાં ગુજરાતની બહાર ગેંગ સક્રિય છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે લોટરી સંબંધિત લિંક પર ક્લિક કરશો નહીં અને સાવચેત રહો. અકસ્માતના ગુના અટકાવવા માટે પોલીસની હાજરીને લઈને લાઈવ લોકેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને સતત સચેત રહેવા માટે અપીલ પોલીસ કમિશનરે જણાવ્યું હતુ કે, ગુનેગારોને પોલીસનો ડર રહે એ પ્રકારે કામગીરી થઇ રહી છે. ડ્રીંક ઍન્ડ ડ્રાઇવ કેસના કેસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ખાસ લોકસભાની ચૂંટણી સંદર્ભે અંગે જાણકારી આપતા કહ્યું કે ચૂંટણીમાં સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઈ રહી છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે લોકોને સતત સચેત રહેવા માટે અપીલ કરી હતી.

લોકસભાની ચૂંટણી પહેલા Ahmedabad Policeની આરોપીઓ સામે લાલ આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાપુનગરમાં એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપ્યો
  • ધર્મેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી તમંચો કર્યો જપ્ત
  • આરોપી સામે જાહેરનામા ભંગ હેઠળ ફરિયાદ નોંધી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની ગઈ છે,પોલીસનુ દરેક વિસ્તારમાં ઠેર-ઠેર ચેકિગ ચાલી રહ્યું છે,અમદાવાદ શહેરમાં આચાર સંહિતા બાદ ગેરકાયદેસર હથિયારોના કિસ્સા વધ્યા છે તેને લઈ પોલીસે આરોપીઓને ઝડપવાની કામગીરી કરી છે.

દેશી બનાવટનો તમંચો ઝડપાયો

બાપુનગર રોડ પરથી એક આરોપી પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશ તંમચો ઝડપી પાડયો છે,અને આરોપી સામે હથિયાર ધારા સહિત જાહેરનામાનો ભંગ હેઠળ નોંધી છે ફરિયાદ,તંમચો કયાથી લાવ્યો અને શેના ઉપયોગ માટે લાવ્યો હતો તેને લઈ વધુ તપાસ હાથધરી છે.જે આરોપી પાસેથી આ તમંચો ઝડપાયો છે તેનુ નામ ગોવિંદભાઈ ચૌહાણ છે.

અન્ય આરોપીઓ પણ ઝડપાયા

પોલીસની આ ડ્રાઈવમાં અન્ય ફરાર આરોપીઓ પણ ઝડપાયા છે,તેની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 25 આરોપીઓને ઝડપી પાડયા છે,એક આરોપી 9 વર્ષથી ભાગતો ફરતો હતો એને પકડી પડાયો છે તો વેજલપુરમાં 3 એક્ટિવા ચોરીના આરોપીને ઝડપ્યો છે,તો નકલી પાસપોર્ટ સહિતના આરોપીઓ પણ પોલીસની પકડમાં આવી ગયા છે.

અમદાવાદ પોલીસ કમિશનરે 25 એપ્રિલ 2024ના રોજ યોજી હતી પ્રેસ

અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ યોજી હતી તેમાં જણાવ્યું હતુ કે,ચોરીમાં 26 ટકાનો ઘટાડો થયો છે. તમામ પ્રકારના ગુનાઓમાં ઘટાડો થયો છે. લૂંટમાં 28 ટકાનો ઘટાડો થયો છે. ગુનેગારોને પોલીસનો ડર લાગે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો કે ગંભીર ગુનાઓમાં 22.3 ટકા ગુનાખોરી ઘટી છે. તેમણે નવા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ પ્રકારની ગુનાખોરીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો હોવાની વાત પણ કહી. હત્યાના બનાવોમાં 46 ટકાનો ઘટાડો, લૂંટના કેસોમાં 28 ટકાનો ઘટાડો અને ચોરીના કેસોમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગુનાખોરીમાં બહારની ગેંગોની સંડોવણી વધી

પોલીસનું મુખ્ય કામ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઈમ વધી રહ્યો છે તેમાં ગુજરાતની બહાર ગેંગ સક્રિય છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે લોટરી સંબંધિત લિંક પર ક્લિક કરશો નહીં અને સાવચેત રહો. અકસ્માતના ગુના અટકાવવા માટે પોલીસની હાજરીને લઈને લાઈવ લોકેશન શરૂ કરવામાં આવ્યું છે.

લોકોને સતત સચેત રહેવા માટે અપીલ

પોલીસ કમિશનરે જણાવ્યું હતુ કે, ગુનેગારોને પોલીસનો ડર રહે એ પ્રકારે કામગીરી થઇ રહી છે. ડ્રીંક ઍન્ડ ડ્રાઇવ કેસના કેસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ખાસ લોકસભાની ચૂંટણી સંદર્ભે અંગે જાણકારી આપતા કહ્યું કે ચૂંટણીમાં સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઈ રહી છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે લોકોને સતત સચેત રહેવા માટે અપીલ કરી હતી.