લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ

Apr 12, 2026 - 10:30
લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રોહીસાના યુવાન સાથે લગ્નનું નાટક કરી ૨.૬૦ લાખની ઠગાઈ કરેલી

પતિને ભાઈ બનાવી ઓળખાણ કરાવી હતી, યુવતી સામે ધરપકડ વોરંટ ઈસ્યુ

રાજુલા -  રોહિસા ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી ૨.૬૦ લાખની ઠગાઈ આચરવાના કેસમાં લૂટેરી દુલ્હનના બે સાગરિતને ત્રણ વર્ષ સખત કેદની સજાનો હુકમ કરાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0