લઠ્ઠાકાંડ પર પડદો પાડવા લોહીનો રિપોર્ટ કોરાણે મૂકી હવે પીએમ અને વિસેરા રિપોર્ટ્સનું હથિયાર આગળ ધર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પીએમ રિપોર્ટના આધારે કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટથી મૃત્યુ થયા, વિસેરાના રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે : એસપી રાજેશ અઢિયા
- એવું કયું કેમિકલ કે નશીલો પદાર્થ પીધા પછી ત્રણેયના તુરંત મોત થયા ? એફએસએલ તપાસ ઉપર આધાર : 48 કલાક થવા છતાં પોલીસે માત્ર એડી દાખલ કરી સંતોષ માન્યો
What's Your Reaction?






