લખતરના ઓળક ગામમાં યુવકના પિતા અને નાના ભાઇ પર હુમલો

Feb 3, 2025 - 08:00
લખતરના ઓળક ગામમાં યુવકના પિતા અને નાના ભાઇ પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કૌટુંબિક મામાની દીકરી સાથે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખી 

- મામા સહિત ત્રણ શખ્સોએ ધારીયું, પાઈપ ફટકારતા બેને ઇજાઃ ત્રણ સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઓળક ગામે ત્રણ વર્ષ પહેલા કરેલ પ્રેમલગ્ન બાબતનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ બે શખ્સોને ધારીયા, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે ત્રણ વ્યક્તિ સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લખતરના તલસાણા ગામે રહેતા મયુરભાઈ મોહનભાઈ રાઠોડ અને તેમના પિતા સહિતના પરિવારજનો બેન-બનેવી વગેરે લોકો છારદ ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0