લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ

Feb 28, 2026 - 08:30
લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- પૂર્વ સૂચના વગર રૂટ સ્થગિત કરતા નોકરિયાતો-વિદ્યાર્થીઓ અટવાયા

- પૂછપરછ બારી પર અધિકારીઓના ઉદ્ધત જવાબથી મુસાફરોમાં નારાજગી : રૂટ પુનઃ શરૂ કરવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરથી રાજકોટ જતી મહત્વની ગણાતી લખતર-રાજકોટ એસ.ટી. બસ સેવા તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દરરોજ સવારે ૭-૩૦ વાગ્યે ઉપડતી આ બસ ખાસ કરીને નોકરિયાત વર્ગ અને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0