રોહિત શર્માનો ઐતિહાસિક રિકોર્ડ, UPI-MDR ચાર્જ પર વેપારીઓનો મોટો નિર્ણય અને અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1.Rohit Sharmaની ODIમાં ઐતિહાસિક સિદ્ધિ, પોન્ટિંગને પછાડી ત્રીજા સ્થાને પહોંચ્યો
2.CEC જ્ઞાનેશ કુમાર સામે 2 ઓક્ટોબરે CJPનું પ્રદર્શન, કહ્યું- ‘પ્રદર્શન માત્ર શિવાજી પાર્કમાં જ થશે’
3.Ahmedabad News: મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ, ચાલુ માસમાં ડેન્ગ્યુના 604 કેસ નોંધાયા
4.Vadodara News: આંતિ ગામથી 55 કિલો ગાંજો ઝડપાયો, ઇલ્યાસ ઉર્ફે શેરૂની ધરપકડ
5.UPI-MDR Charge: ‘No UPI Day’નું એલાન પાછું ખેંચાયું, વેપારીઓએ નાણાં મંત્રાલય સાથે બેઠક કર્યા બાદ લીધો નિર્ણય
6.Nepal Natural Disasters Reasons: નેપાળમાં વારંવાર કેમ આવે છે કુદરતી આપત્તિઓ, જાણો શુ છે કારણ?
7.Jharkhand News: હેમંત સોરેનને મોટો ઝટકો, 8.86 એકર જમીન કેસમાં PMLA કોર્ટે આરોપ નક્કી કર્યા
8.Surat: ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડના ઉઘરાણા બંધ કરો; ધારાસભ્ય કાનાણીએ પોલીસની કામગીરી સામે બળવો પોકાર્યો
9.Russiaમાં તેલંગાણાના 4 યુવકો ફસાયા, પરિવારે કર્યો મસમોટો દાવો; નોકરીની જગ્યાએ સેનામાં કર્યા સામેલ
10.Flydubai FZ1073: મુસાફર બની બેઠેલા પાઈલટોએ બચાવ્યું વિમાન, પ્લેન નોઝ ડાઈવ કરવા લાગતા 180 મુસાફરોમાં અફરાતફરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

