રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ,ચાલક ફરાર

Feb 8, 2026 - 02:30
રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ,ચાલક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાવપુરાટાવર ચાર રસ્તા ખાતે ગઈકાલે મોડી રાત્રે લકઝરીયસ કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો છે. રાવપુરા પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

રાવપુરા ટાવર ચાર રસ્તાસ્થિત ખોડીયાર માતાના મંદિર પાસે ગઈકાલે રાત્રે ૩ વાગ્યે જયુબિલી ભાગ તરફથી પૂર ઝડપે ધસી આવેલ લક્ઝરીયસ કારટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલ કે સ્થળ પરથી નાસી છૂટયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0