રાણપુર વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષને મારી નાખવાની ધમકી
રાણપુર હિંદુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ હતુંજાનથી મારી નાખવા ની ધમકી આપતા લાલુભાઇ અમીરભાઇ ચૌહાણ વિરુદ્ધ પોલિસે ફરિયાદ દાખલ કરાવેલ છે નોનવેજ તેમજ ચિકન ના હાટડા બંધ કરવા અવારનવાર હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવે છે રાણપુરમાં શ્રાવણ માસ દરમિયાન તથા પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજ તેમજ ચિકન ના હાટડા બંધ કરવા અવારનવાર હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવે છે, આ વરસે પણ રાણપુર મામલતદાર અને એક્સ્યુકેટિવ મેજિસ્ટ્રેટને આવેદન પત્ર આપતા જવાબદાર તંત્ર દ્વારા લાયસન્સ વગર ધમધમતી આ દુકાનોના લાયસન્સ લઇને તમામ ડોક્યુમેન્ટ લઇને મામલતદાર કચેરીએ બોલાવેલ જે અંગે એક પણ દુકાનદાર લાયસન્સ રજૂ ન કરી શકતા તમામને દુકાનો બંધ કરી દેવા હુકમ કરેલ છતાં 18/08/2024ના રોજ સવારે મરઘા ભરેલી ગાડી આવતા તેને બસ સ્ટેન્ડ પાસે રાણપુર વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ સુરેશભાઈ જીવણભાઈ પરમારે ઉભી રાખી વહેલી સવારે અથવા રાત્રે મરઘી ઉતારવા આવું તેવુ જણાવતા તે વખતે રાણપુર નો લાલુભાઈ અમીરભાઈ ચૌહાણ મોટરસાઇકલ લઇ ને આવેલ અને કહેલ કે તુ ડ્રાઇવર સાથે સુ વાત કરે છે મારી સાથે વાત કર, મરઘી એ મેં મંગાવેલ છે અને તારે મારો વહીવટ કરવાનો નથી અને ભૂંડા બોલી ગાલો આપવા લાગેલ અને કહેલ કે ધંધુકા કિશન ભરવાડ વાળી ઠસે અને આજ પછી જો ગાડી ઉભી રખાવીસ તો ગાડી ભટકાડી ને મારી નાખીસ તેવી જાન થી મારી નાખવાની ધમકી આપેલ, તે વખતે મયૂરભાઈ લાલજીભાઈ ટમાલિયા તથા હરેશભાઇ રણછોડભાઇ બોળીયા આવી જતા લાલુભાઇ અમીરભાઈ ચૌહાણ અને મરઘા ની ગાડી નો ચાલક જતા રહેલ ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાજુભાઈ જગજીવન દાસ મકવાણા તથા વીએચપીના રવિભાઈ હરેશભાઈ જાંબુકીય તથા અન્ય આગેવાનો સાથે રાણપુર પૉલિશ સ્ટેશન માં બીએનએચ સેકશન 352, 351(3), 54 તથા જાનથી મારી નાખવા ની ધમકી આપતા લાલુભાઇ અમીરભાઇ ચૌહાણ વિરુદ્ધ પોલિસે ફરિયાદ દાખલ કરાવેલ છે. લાયસન્સ વિના ધમધમતો માસ મટનનો ધંધો અત્રે અલ્લેખનીય છે કે આ લાલુભાઈ અમીરભાઈ ચૌહાણ રાણપુર કુરેશીવાડમાં વગર લાયસન્સે ગેરકાયદેસર મરઘીઓ કાપીને માંસનો ધંધો કરી રહ્યા છે વધુ તપાસ મહિલા પીએસઆઇ જી ડી આહીર ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાણપુર હિંદુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ હતું
- જાનથી મારી નાખવા ની ધમકી આપતા લાલુભાઇ અમીરભાઇ ચૌહાણ વિરુદ્ધ પોલિસે ફરિયાદ દાખલ કરાવેલ છે
- નોનવેજ તેમજ ચિકન ના હાટડા બંધ કરવા અવારનવાર હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવે છે
રાણપુરમાં શ્રાવણ માસ દરમિયાન તથા પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજ તેમજ ચિકન ના હાટડા બંધ કરવા અવારનવાર હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવે છે,
આ વરસે પણ રાણપુર મામલતદાર અને એક્સ્યુકેટિવ મેજિસ્ટ્રેટને આવેદન પત્ર આપતા જવાબદાર તંત્ર દ્વારા લાયસન્સ વગર ધમધમતી આ દુકાનોના લાયસન્સ લઇને તમામ ડોક્યુમેન્ટ લઇને મામલતદાર કચેરીએ બોલાવેલ જે અંગે એક પણ દુકાનદાર લાયસન્સ રજૂ ન કરી શકતા તમામને દુકાનો બંધ કરી દેવા હુકમ કરેલ છતાં 18/08/2024ના રોજ સવારે મરઘા ભરેલી ગાડી આવતા તેને બસ સ્ટેન્ડ પાસે રાણપુર વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ સુરેશભાઈ જીવણભાઈ પરમારે ઉભી રાખી વહેલી સવારે અથવા રાત્રે મરઘી ઉતારવા આવું તેવુ જણાવતા તે વખતે રાણપુર નો લાલુભાઈ અમીરભાઈ ચૌહાણ મોટરસાઇકલ લઇ ને આવેલ અને કહેલ કે તુ ડ્રાઇવર સાથે સુ વાત કરે છે મારી સાથે વાત કર, મરઘી એ મેં મંગાવેલ છે અને તારે મારો વહીવટ કરવાનો નથી અને ભૂંડા બોલી ગાલો આપવા લાગેલ અને કહેલ કે ધંધુકા કિશન ભરવાડ વાળી ઠસે અને આજ પછી જો ગાડી ઉભી રખાવીસ તો ગાડી ભટકાડી ને મારી નાખીસ તેવી જાન થી મારી નાખવાની ધમકી આપેલ, તે વખતે મયૂરભાઈ લાલજીભાઈ ટમાલિયા તથા હરેશભાઇ રણછોડભાઇ બોળીયા આવી જતા લાલુભાઇ અમીરભાઈ ચૌહાણ અને મરઘા ની ગાડી નો ચાલક જતા રહેલ ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રાજુભાઈ જગજીવન દાસ મકવાણા તથા વીએચપીના રવિભાઈ હરેશભાઈ જાંબુકીય તથા અન્ય આગેવાનો સાથે રાણપુર પૉલિશ સ્ટેશન માં બીએનએચ સેકશન 352, 351(3), 54 તથા જાનથી મારી નાખવા ની ધમકી આપતા લાલુભાઇ અમીરભાઇ ચૌહાણ વિરુદ્ધ પોલિસે ફરિયાદ દાખલ કરાવેલ છે.
લાયસન્સ વિના ધમધમતો માસ મટનનો ધંધો
અત્રે અલ્લેખનીય છે કે આ લાલુભાઈ અમીરભાઈ ચૌહાણ રાણપુર કુરેશીવાડમાં વગર લાયસન્સે ગેરકાયદેસર મરઘીઓ કાપીને માંસનો ધંધો કરી રહ્યા છે વધુ તપાસ મહિલા પીએસઆઇ જી ડી આહીર ચલાવી રહ્યા છે.