Sabarkantha: અકસ્માતમાં 7ના મોત, ગેસ કટરથી પતરા કાપી મૃતદેહને બહાર કાઢાયા
સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં હિંમતનગરમાં સહકારી જીન પાસે મોટો માર્ગ અકસ્માત થયો છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. તેમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે હિંમતનગર પોલીસ કાફલો પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. ફાયર વિભાગે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામા ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે 7 ના મોત થયા છે. મુસાફરો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. મૃતદેહો કારમાં ફસાઈ ગયા છે મૃતદેહો કારમાં ફસાઈ ગયા છે. જેમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે છે. તથા તમામ મુતકો અમદાવાદના છે. ફાયર,108 અને પોલીસ ઘટના સ્થળે છે. ફાયર વિભાગ દ્વારા ઇનોવા કારને કાપી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં હિંમતનગરમાં સહકારી જીન પાસે મોટો માર્ગ અકસ્માત થયો છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. તેમાં મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા
અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે હિંમતનગર પોલીસ કાફલો પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. ફાયર વિભાગે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામા ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે 7 ના મોત થયા છે. મુસાફરો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
મૃતદેહો કારમાં ફસાઈ ગયા છે
મૃતદેહો કારમાં ફસાઈ ગયા છે. જેમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે છે. તથા તમામ મુતકો અમદાવાદના છે. ફાયર,108 અને પોલીસ ઘટના સ્થળે છે. ફાયર વિભાગ દ્વારા ઇનોવા કારને કાપી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.