ગુજરાતમાં તહેવારો પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ, ખાણીપીણીની 115 જગ્યાએ દરોડા
Food And Drugs Department Drives : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવીને છેલ્લા 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત કર્યો. જેમાં દિવાળી પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ સેફ્ટી પખવાડિયા હેઠળ 03 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીમાં 115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું. આ સાથે આશરે 32 ટન જેટલું ભેળસેળયુક્ત ઘી પણ જપ્ત કરવામાં આવ્યું.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે શું કહ્યું?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Food And Drugs Department Drives : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવીને છેલ્લા 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત કર્યો. જેમાં દિવાળી પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ સેફ્ટી પખવાડિયા હેઠળ 03 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીમાં 115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું. આ સાથે આશરે 32 ટન જેટલું ભેળસેળયુક્ત ઘી પણ જપ્ત કરવામાં આવ્યું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે શું કહ્યું?