લોનનો હપ્તો ચૂકી જનારને પેનલ્ટી ફટકારતી બેંકનો 13 લાખનો વેરો બાકી. ધારી ગ્રામ પંચાયતની SBIને નોટિસ

Dhari Gram Panchayat : સામાન્યરીતે બેંક દ્વારા લોનના હપ્તા ના ચૂકવનારા વિરૂદ્ધ પેનલ્ટી ફટકારાતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી ગામમાં કંઈક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. ધારી ગ્રામ પંચાયતના અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ વર્ષ 2017થી વેરો ના ભરતા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ધારી ગ્રામ પંચાયત દ્વારા SBIને નોટિસ ફટકારવામાં આવી છે. ધારી ગ્રામ પંચાયતના સરપંચે સભ્યો સાથે બેંક પહોંચીને નોટિસ આપી છે. જાણો શું છે સમગ્ર મામલો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -