'RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ લીધો...' અમદાવાદમાં 63 વિદ્યાર્થીઓના વાલીઓની કબૂલાત
Representative imageRTE in Ahmedabad: આરટીઈમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે થયા છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર્યુ હતુ કે ખોટા પુરાવા રજૂ કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Representative image |
RTE in Ahmedabad: આરટીઈમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે થયા છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર્યુ હતુ કે ખોટા પુરાવા રજૂ કર્યા હતા.