રાજ્યમાં 10 કલાકમાં 92 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (19 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 92 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ અને પારડીમાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 29થી વધુ જિલ્લામાં 1 થી 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






