રાજસ્થાનના રણુજાથી પરત ફરતા પાટણના યુવાનોનો અકસ્માત નડ્યો, બેના મોત, બેની હાલત ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Accident Incident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજસ્થાનના બાલોતરા નજીક ભારત માલા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાટણના યુવાનો રણુજાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર અચાનક ટ્રેલર સાથે અડથાડા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતમાં બે યુવકના મોત
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના યુવાનો કાર મારફતે રાજસ્થાનના રણુજામાં દર્શન કરવા ગયા હતા.
What's Your Reaction?






