રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્યું

Jun 12, 2026 - 23:30
રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajpipla's Falak Vasava In Asian Championship: નર્મદાના રાજપીપળાની એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરી ફલક વસાવાએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીન્માસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

લેવલ-3 જીન્માસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડૉ.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, 'ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0