રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા

Jul 30, 2025 - 00:00
રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot News: રાજકોટ શહેરમાં નશાની હાલતમાં કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0