રાજકોટમાં 3 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો, શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Rajkot : રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે (3 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે ગુરુવારે 6 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટમાં 3 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.
રાજ્યમાં આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.
What's Your Reaction?






