રાજકોટની પાયલ સહિત દેશની અનેક હોસ્પિટલો, મોલમાંની મહિલાઓના CCTV હેક કરી ફૂટેજ વેચવાનો ગંદો ધંધો

Payal Maternity hospital Rajkot CCTV hacking Case: મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સુત્રધારને પકડી પાડયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મુકવામાં આવતા હતા. અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.

રાજકોટની પાયલ સહિત દેશની અનેક હોસ્પિટલો, મોલમાંની મહિલાઓના CCTV હેક કરી ફૂટેજ વેચવાનો ગંદો ધંધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Payal Maternity hospital Rajkot CCTV hacking Case: મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સુત્રધારને પકડી પાડયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મુકવામાં આવતા હતા. 

અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.