રાજકોટ-બાયપાસ રોડ પર હોટલ સામેથી 1500 લિટર બાયોડીઝલ ઝડપાયું
- સ્થાનિક પોલીસની અંધારામાં રાખીને એલસીબીના દરોડા - રતનપર અને મુળચંદ રોડ પર રહેતા શખ્સની ધરપકડ, 33 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગર : રાજકોટ બાયપાસ રોડ પર આવેલી એક હોટલ સામે ખુલ્લા પ્લોટમાંથી ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા છે. પોલીસે બાયોડીઝલ, પીકઅપ વાન, કપાસની ગાંસડી સહિત ૩૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે.સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આવતા રાજકોટ બાયપાસ રોડ પર એલસીબીની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સ્થાનિક પોલીસની અંધારામાં રાખીને એલસીબીના દરોડા
- રતનપર અને મુળચંદ રોડ પર રહેતા શખ્સની ધરપકડ, 33 લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર : રાજકોટ બાયપાસ રોડ પર આવેલી એક હોટલ સામે ખુલ્લા પ્લોટમાંથી ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા છે. પોલીસે બાયોડીઝલ, પીકઅપ વાન, કપાસની ગાંસડી સહિત ૩૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે.
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આવતા રાજકોટ બાયપાસ રોડ પર એલસીબીની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો છે.