રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી

May 1, 2026 - 10:00
રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરુવાર

સાબરમતી નદીમાંથી સાત મહિનાથી ગુમ રાંધેજાના યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકના શરીર ઉપર તિક્ષ્ણ હથિયારના ઘાના ઇજાના નિશાનો મળ્યા હતા. અજાણી વ્યકિતએ હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે લાશની નદીમાં ફેંકી હતી. આ બનાવ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

હાથ ઉપર યુવકના નામ વાળા છુંદણાથી ઓળખ થઇ ઃ રિવરફ્રન્ટ પોલીસે  હત્યાનો ગુનો નોંધ્યો 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0