રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જાણો કેમ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Rathyatra Security: અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે આ વર્ષે એક અત્યંત આધુનિક અને ટેકનોલોજી આધારિત નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર રથયાત્રામાં જોડાનારા તમામ 18 ગજરાજો પર GPS ટ્રેકિંગ ડિવાઈસ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ હાઈટેક ઉપકરણોની મદદથી પોલીસ કંટ્રોલ રૂમમાં બેસીને જ હાથીઓની હિલચાલ અને તેમની આસપાસની ભીડ પર પળેપળની નજર રાખી શકાશે.
રૂટ બદલાશે તો કંટ્રોલ રૂમમાં વાગશે એલર્ટ
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન લાખોની જનમેદની વચ્ચે હાથીઓ ભડકવાના કે અન્ય કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

