રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી જનાર રીઢો ગુનેગાર પકડાયો,22 ગુનામાં સંડોવણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ રણોલીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડયો છે.
રણોલીની ગાયત્રી ટાઉનશિપમાં ગઇ તા.૧૦ મી મે થી ૧૨મી મે દરમિયાન ત્રાટકેલા ચોરો રોકડા રૃ.૪૦ હજાર અને દાગીના મળી કુલ રૃ.બે લાખની મતા ચોરી ગયા હતા.જેની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દિલબારસિંગ તુફાનસિંગ બાવરી(વીમાના દવાખાના પાસે, વારસિયા)ને ઝડપી પાડયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

