મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત એક્યુઆઈ મોનિટરિંગ મશીનો છેલ્લા બે મહિનાથી મેન્ટેનન્સના બહાને બંધ હોવાને કારણે હવાની ગુણવત્તા અંગેની ચોક્કસ માહિતી મળી શકતી નથી.
શિયાળાની ઋતુમાં શહેરમાં એક્યુઆઈનું પ્રમાણ સતત ચિંતાજનક સપાટીએ રહેતું હતું. હાલ તાપમાનમાં વધારો થતા શહેરનો એક્યુઆઈ ગ્રીન ઝોનમાં છે. જાંબુવા, બાપોદ, ટ્રાન્સપેક, મંગળ બજાર અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં નિયમિત રીતે હવાની ગુણવત્તા દર્શાવતા આંકડા ઓનલાઈન જાહેર થતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

