મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી શકે ભાજપ

Apr 30, 2026 - 13:00
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!  કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી શકે ભાજપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP’s Minority Card Hits Bulls-Eye

BJP’s Minority Card Hits Bulls-Eye: ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી રહી છે ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મહાનગરપાલિકામાં નહીં પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ ખેલ્યું હતું જે સ્થાનિક સ્તરે સફળ થયું છે. ભાજપે લઘુમતીઓને ટિકિટ આપી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણાં લઘુમતી ઉમેદવારો વિજયી બન્યા છે. હવે કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડવાનું મોડેલ હવે દેશ લેવલે અમલ કરવામાં આવે તો નવાઈ નહીં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0