માધાપરના ખેડૂત ભાઇઓ સાથે ખારેકનો સોદો કરી 3.30 લાખની ઠગાઇ
માધાપરના જ આરોપીએ સુરતના વેપારીને માલ વેચી મારી નાણા ન આપ્યાભુજ: માધાપરના ખેડૂત બે ભાઇઓ પાસેથી ગામના જ આરોપીએ ખારેકનો સોદો કરી તે ખારેક સુરતના વેપારીને વેચી મારી નાણા ન આપીને રૂપિયા ૩,૩૦,૨૪૯ની છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપી વિરૂધ્ધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામે વાડી ધરાવતા કિશોર ખીમજીભાઇ હિરાણી નામના ખેડૂતે માધાપર જુનાવાસમાં રહેતા આરોપી મોહમદસાહિલ ઇશાક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત જુલાઇ ૨૯ અને ૩૧ દરમિયાન ફરિયાદીની વાડી પર બન્યો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી અને ફરિયાદીના ભાઇ વાલજીભાઇ પાસેથી ખારેકનો સોદો કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માધાપરના જ આરોપીએ સુરતના વેપારીને માલ વેચી મારી નાણા ન આપ્યા
માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામે વાડી ધરાવતા કિશોર ખીમજીભાઇ હિરાણી નામના ખેડૂતે માધાપર જુનાવાસમાં રહેતા આરોપી મોહમદસાહિલ ઇશાક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત જુલાઇ ૨૯ અને ૩૧ દરમિયાન ફરિયાદીની વાડી પર બન્યો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી અને ફરિયાદીના ભાઇ વાલજીભાઇ પાસેથી ખારેકનો સોદો કર્યો હતો.