માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામનગરની ગુમ સગીરા અમદાવાદથી મળી, કારણ જાણી પોલીસ પણ ચોંકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
Meta Ai Image |
Jamnagar News : જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસે ગુમ થયેલી એક સગીરાને માત્ર 18 કલાકમાં જ શોધી કાઢીને પરિવારને હેમખેમ પરત સોંપી છે. રાજકોટ, જામનગર અને અમદાવાદ સુધી ફેલાયેલી આ શોધખોળમાં પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી અને ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી.
What's Your Reaction?






