મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ્ત

May 24, 2026 - 18:00
મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mehsana Accident News: મહેસાણા જિલ્લામાં વિજાપુરના મોતીપુરા ગામ પાસે એક પૂરઝડપે ધસી આવેલી કારે બાઇક અને મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને મોપેડ સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

વાહન પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી અનુસાર, મોતીપુરા ગામ પાસેથી રાજસ્થાન તરફથી આવી રહેલી કારચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0