મહિલાને પ્રેમજાળમાં ફસાવી વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યુ
અમદાવાદ, શુક્રવારનરોડામાં યુવકે પોતે કુવારો હોવાની વાત કરીને વર્ષ પહેલા પરણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને મૈત્રી કરાર કર્યો હતો ત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે પ્રેમિકાએ ફોેન ચેક કરતાં પત્નીને મેસેજ જોતો પ્રેમી પરણીત હોવાનો ભાંડો ફૂટયો હતો, જેથી મહિલાએ લગ્નની વાત કરતો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યો છે માટે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો જેના પ્રેમિકાએ વિરોધ કરતાં સંબંધ તોડી નાંખ્યો હતો. નરોડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.નરોડામાં મૈત્રી કરાર કરી પ્રેમિકાએ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની વાત કરી તો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યા માટે મારી સાથે સંબંધ રાખવા દબાણનો પ્રેમિકાએ વિરોધ કરતા સંબંધ તોડયોનરોડામાં પરિવાર સાથે રહેતી ૨૫ વર્ષીય મહિલાએ વિસ્તારમાં રહેતા યુવક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલા પરિણીત છે તેને દોઢ વર્ષનો એક પુત્ર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શુક્રવાર
નરોડામાં યુવકે પોતે કુવારો હોવાની વાત કરીને વર્ષ પહેલા પરણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને મૈત્રી કરાર કર્યો હતો ત્યારબાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે પ્રેમિકાએ ફોેન ચેક કરતાં પત્નીને મેસેજ જોતો પ્રેમી પરણીત હોવાનો ભાંડો ફૂટયો હતો, જેથી મહિલાએ લગ્નની વાત કરતો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યો છે માટે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો જેના પ્રેમિકાએ વિરોધ કરતાં સંબંધ તોડી નાંખ્યો હતો. નરોડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડામાં મૈત્રી કરાર કરી પ્રેમિકાએ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની વાત કરી તો ઇન્કાર કરીને મૈત્રી કરાર કર્યા માટે મારી સાથે સંબંધ રાખવા દબાણનો પ્રેમિકાએ વિરોધ કરતા સંબંધ તોડયો
નરોડામાં પરિવાર સાથે રહેતી ૨૫ વર્ષીય મહિલાએ વિસ્તારમાં રહેતા યુવક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલા પરિણીત છે તેને દોઢ વર્ષનો એક પુત્ર છે.