મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી

May 28, 2026 - 04:30
મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

કાલુપુરમાં રહેતી મહિલાને લોન ઉપર મોબાઇલ ખરીદવાનો ભારે પડયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દુકાનદાર અને તેના સાગરીતે મહિલાને હપ્તે ફોન અપાવ્યો હતો, ત્યારબાદ તેમના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને મહિલાના નામે રૃા.૨.૨૧ લાખની લોન લીધી હતી ૨૪ મહિના લેખે દર મહિને રૃા.૯,૨૩૫ હપ્તો આવતાં ખાતું ખાલી થઇ ગયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0