મહિલા વ્યાજખોરોએવ્યાજ માટે માર મારી ધમકી આપી, દુકાને તાળાં મારી દીધા
અમદાવાદ, શુક્રવારબાપુનગરમાં રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા યુવકની પત્નીના ભાઇના લગ્ન હોવાથી ચાર મહિના અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતી મહિલા પાસેથી રૃા. ૧ લાખ રૃપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. મહિલાના પતિનો ધંધો સારો નહી ચાલતા આ મહિને વ્યાજ આપી શક્યા ન હતા. જેથી વ્યાજખોર મહિલા અને તેના પતિ સહીત પાંચ લોકોએ ભેગા મળીને લારીમાં તોડફોડ કરી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ધમકી આપીને દુકને તાળા મારી દીધા હતા. મેઘાણીનગર પોલીસે વ્યાજખોર મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શુક્રવાર
બાપુનગરમાં રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા યુવકની પત્નીના ભાઇના લગ્ન હોવાથી ચાર મહિના અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતી મહિલા પાસેથી રૃા. ૧ લાખ રૃપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. મહિલાના પતિનો ધંધો સારો નહી ચાલતા આ મહિને વ્યાજ આપી શક્યા ન હતા. જેથી વ્યાજખોર મહિલા અને તેના પતિ સહીત પાંચ લોકોએ ભેગા મળીને લારીમાં તોડફોડ કરી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ધમકી આપીને દુકને તાળા મારી દીધા હતા. મેઘાણીનગર પોલીસે વ્યાજખોર મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.