મહિલા વેપારી પાસેથી રૂ.6.45 લાખના તરબૂચ ખરીદ્યા બાદ રૂ.4.85 લાખ ન ચૂકવી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે રૂ. 6.45 લાખની કિંમતના તરબૂચની ખરીદી કર્યા બાદ રૂ. 4.85 લાખ ઉપરાંતની બાકી રકમ ન ચૂકવી ઠગાઈ મામલે ટેમ્પો ચાલક સામે મહિલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ વાઘોડિયા રોડ ખાતે રહેતા ઉષાબેન જેસીંગભાઇ દેવીપુજક ફ્રુટની લારી ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, છ મહિના અગાઉ સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે ફ્રુટ વેચવા ગઈ હતી તે વખતે ટેમ્પો ચાલક યોગેશ શૈલેષભાઈ વસાવા (રહે - નીકોલી, નાંદોદ ,નર્મદા) તરબૂચ ખરીદવા માંગતા હોય અલગ અલગ સમયે 61ટન વજન ધરાવતા રૂ.
What's Your Reaction?






