મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર
મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું. જુનાગઢ સહિત તમામ મહાનગરપાલિકાઓના અઢી વર્ષના મેયરની સીટ માટે રોટેશન જાહેર. અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલી ટર્મ ઓબીસી માટે અનામત રહેશે. વડોદરા, રાજકોટ અને જૂનાગઢમાં મેયર માટેની બીજી ટર્મ ઓબીસી મહિલા માટે અનામત રહેશે. આ રોટેશન નવી ચૂંટણી પછી લાગુ પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -