મરિયમબેને ફ્લાઇટમાં બેઠા પછી વીડિયો ઉતારી પરિવારને મોકલ્યો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વાડી બદરી મહોલ્લામાં રહેતા મરિયમબેન પહેલી વખત જ વિદેશ જઇ રહ્યા હતા. એરપોર્ટ પર તેઓ સગા સાથે વાત કરતા હતા કે, મને અંગ્રેજી બરાબર આવડતું નથી. હું ત્યાં જઇને કઇ રીતે વાત કરીશ. તે સમયે ભરૃચના મુસાફરોએ તેઓને હિંમત આપતા કહ્યું હતું કે, તમે ચિંતા ના કરશો. અમે તમને એરપોર્ટની બહાર સુધી છોડી દઇશું. પ્લેનમાં બેઠા પછી મરિયમબેને વીડિયો ઉતારી સંબંધીઓને મોકલ્યો પણ હતો. આ તરફ તેમના પરિવારજનો એરપોર્ટથી વડોદરા આવવા રવાના થયા હતા.
What's Your Reaction?






