મધ્યમવર્ગનું બજેટ ખોરવાશે! શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો, ઉંધિયાનો ચટાકો મોંઘો પડશે
Increase in Vegetable Prices : શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધીયાનો ચટાકો મોંઘો પડી શકે છે. વાત એમ છે કે, કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા 10 થી રૂપિયા 20નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -