Western Railway દ્વારા 4 જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી, જાણો વિગત
આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 3થી 14 નવેમ્બર સુધી લંબાવવામાં આવીઆગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 1થી 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 2થી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી 1. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ (ત્રિ-સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ [64 ટ્રિપ્સ] ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 03 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. 2. ટ્રેન નંબર 01906/01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ] ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 03 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. 3. ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ] ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 05 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. 4. ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ] ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168ની વધુ ટ્રિપ્સ માટે બુકિંગ 31 ઓગસ્ટ, 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 3થી 14 નવેમ્બર સુધી લંબાવવામાં આવી
- આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 1થી 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી
- કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 2થી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે.
આ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી
1. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ (ત્રિ-સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ [64 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 03 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 01906/01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 03 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 05 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ [22 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168ની વધુ ટ્રિપ્સ માટે બુકિંગ 31 ઓગસ્ટ, 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.