ભુપેન્દ્રસિંહ નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશમાં નાસી ગયાની આશંકા

અમદાવાદ,શનિવારબીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના  રૂપિયા છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરવાથી લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઇને દુબઇ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે.

ભુપેન્દ્રસિંહ નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશમાં નાસી ગયાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના  રૂપિયા છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરવાથી લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઇને દુબઇ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો હોવાની શક્યતા છે.