ધ્રાંગધ્રાના જેસડા ગામના વિદ્યાર્થીનું પાટણની ધારપુર બોયઝ હોસ્ટેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું
- એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો- સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગથી મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ- સ્થાનીક પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની અને પાટણ જીલ્લાની ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં બોયઝ હોસ્ટેલમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. જે મામલે કોલેજના સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરવામાં આવતા મોત નીપજ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે આ બનાવની જાણ થતાં મૃતક વિદ્યાર્થીના માતા-પિતા સહિત પરિવારજનો ધારપુર ખાતે દોડી ગયા હતા અને સમગ્ર બનાવમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો
- સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગથી મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ
- સ્થાનીક પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની અને પાટણ જીલ્લાની ધારપુર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં બોયઝ હોસ્ટેલમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. જે મામલે કોલેજના સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરવામાં આવતા મોત નીપજ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે ત્યારે આ બનાવની જાણ થતાં મૃતક વિદ્યાર્થીના માતા-પિતા સહિત પરિવારજનો ધારપુર ખાતે દોડી ગયા હતા અને સમગ્ર બનાવમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.