ભાવનગરમાં સવારે 34 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાયો
- દિવસે ઠંડીનું જોર વધતા 48 કલાકમાં મહત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ઘટયું- ટાઢાબોળ પવનથી શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા, બપોરે પવનની ઝડપ ઘટીને 20 કિ.મી. પ્રતિકલાકની થઈ, રાતના તાપમાનમાં આંશિક વધારો : આગામી બે દિવસ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સંભાવનાભાવનગર : ભાવનગરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાત્રે ધુ્રજાવતી ઠંડી પડી હોવા છતાં તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દિવસે ઠંડીનું જોર વધતા 48 કલાકમાં મહત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ઘટયું
- ટાઢાબોળ પવનથી શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા, બપોરે પવનની ઝડપ ઘટીને 20 કિ.મી. પ્રતિકલાકની થઈ, રાતના તાપમાનમાં આંશિક વધારો : આગામી બે દિવસ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સંભાવના
ભાવનગર : ભાવનગરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાત્રે ધુ્રજાવતી ઠંડી પડી હોવા છતાં તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો.