ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી

Nov 3, 2025 - 11:00
ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- અગાઉ સિટી બસના 8 રૂટ શરૂ હતા, હાલ એક પણ રૂટ પર સિટી બસ જોવા મળતી નથી 

- સિટી બસ સેવા બંધ કરાતા મુસાફરોને ભારે હાલાકી, લોકોને ફરજીયાત વધુ ભાવ ચુકવીને રિક્ષામાં મુસાફરી કરવી પડે છે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે છતાં લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે પરંતુ યોગ્ય પગલા લેવામાં આવતા નથી અને ઇ-બસોની રાહ જોવામાં આવી રહી છે. 

ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ માસથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0