ભાવનગર મહાપાલિકાને 10 ટકા રિબેટ યોજના ફળી, એક માસમાં રૃા. 107.60 કરોડની આવક

May 1, 2026 - 12:30
ભાવનગર મહાપાલિકાને 10 ટકા રિબેટ યોજના ફળી, એક માસમાં રૃા. 107.60 કરોડની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંતિમ દિવસે ૯,૦૩૭ કરદાતાએ રૃા. ૮.૩૪ કરોડનો વેરો ભર્યો 

કુલ ૧,પ૪,૪૮ર કરદાતાએ વેરો ભરપાઈ કરી રિબેટ યોજનાનો લાભ લીધો  

ભાવનગર -  ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા નવા નાણાંકીય વર્ષનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી શરૃ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ (વળતર) આપવામાં આવી રહ્યુ છે, જેના પગલે બહોળી સંખ્યામાં લોકો મિલકત વેરો ભરી રહ્યા છે. આજે ગુરૃવારે ૧૦ ટકા રિબેટ યોજનાનો અંતિમ દિવસ હતો તેથી મહાપાલિકાને મિલકત વેરાની સારી આવક થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0