ભાવનગર : 220 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.50 ટકા ઉંચું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બે વિવાદને છોડી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં ચૂંટણી-પોલીસ તંત્રને હાથકારો
- સામાન્ય ચૂંટણીમા 3.43 લાખથી વધુ મતદાતાનું મતદાન : 13 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 59.46 ટકા મતદાન, 25,412 પૈકી 15,111 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
What's Your Reaction?






