ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહીં!

Apr 4, 2026 - 02:30
ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહીં!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીઓની તારીખોના પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક પક્ષ દ્વારા પોતાની રીતે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સ્વાભાવિક રીતે જ સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો વધુ કડક કરાયા છે, જેના કારણે મોટાભાગના ઉમેદવારોના પત્તા તો વગર વાંકે કપાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ

ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરવામાં આવેલી ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ઉપર આજે મોડેથી પડદો પાડી દેવામાં આવ્યો છે અને હવે ટૂંક સમય કે આવતીકાલે જ સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0