ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ

Apr 7, 2026 - 13:30
ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

No Repeat Theory In  BJP: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આયોગના આદેશ-જોગવાઈઓ મુજબ દરેક જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીના મોનિટરિંગમાં કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવતો હોય છે. જેમાં લોકો ચૂંટણી લક્ષી ફરિયાદો કરી શકતા હોય છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જ્યાં બાટલાની બૂમરાણ છે. ત્યારે કેટલાક લોકો ચૂંટણીના કંટ્રોલરૂમમાં બાટલાની ફરિયાદો કરે છે અને પૂછપરછ કરે છે.

કંટ્રોલરૂમ તો કમ્પ્લેઇન્ટ રૂમ બન્યો

ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવતા જિલ્લાઓના અધિકારીઓ-તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરાવવા માટે ટીમો પણ કામે લાગી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0