ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોનીએ કમળ સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન મથકમાં મતદાન કરતા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ વિરોધ નોંધાવ્યો છે.
તેમણે જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જ્યાં ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન થવું જોઈએ, ત્યાં જ ભાજપના શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયાનું દ્રશ્ય સામે આવ્યું છે. માંજલપુર વિસ્તારમાં મતદાન માટે પહોંચેલા અધ્યક્ષ પોતાનાં ઝભ્ભા પર ભાજપનું સિમ્બોલ લગાવીને મતદાન મથકની અંદર પ્રવેશતા જોવા મળ્યા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

